જીવનદીપ સ્ટોર માં આપનું સ્વાગત છે – એક નવી રિટેલ ની દુનિયા!

અમારા વિશે

જીવનદીપ સ્ટોર હવે ગુજરાતના 50 થી વધુ સ્થળોએ ઉપલબ્ધ છે, જ્યાં તમે શ્રેષ્ઠ ગુણવત્તાની પ્રોડક્ટ્સ અને વિશ્વસનીય સેવા મેળવી શકો છો.

અમદાવાદથી લઈ આણંદ સુધી, પોરબંદરથી લઈ પંચમહાલ સુધી, કચ્છથી લઈ સુરત સુધી અને ગીર સોમનાથથી મહેસાણા સુધી…

આજે સમગ્ર ગુજરાતમાં, પચાસથી વધું જગ્યાએ જીવનદીપ સ્ટોર ઉપલબ્ધ છે!

શું તમે કિરાણા સ્ટોર, જનરલ સ્ટોર કે રિટેલ દુકાન ધરાવો છો? અને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ વેચીને તમારું વેચાણ વધારવા માંગો છો?

હવે તમે પણ જીવનદીપ સ્ટોર સાથે જોડાઈ, વધુ કમાણી કરી શકો! કારણ કે અમારા સ્ટોર્સ હવે મલ્ટી-પ્રોડક્ટ સ્ટોર બની રહ્યા છે!

તમે હવે સાબુ, શેમ્પૂ, કરિયાણાની વસ્તુઓ, અને ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ જેમ કે મોબાઇલ, ટીવી, ફ્રિજ અને વધુ વેચીને તમારું ધંધું વધુ કમાણીવાળો બનાવી શકો છો!

જીવનદીપ સ્ટોર સાથે જોડાઓ અને તમારા ધંધાને નવી ઊંચાઈઓ પર લઈ જાઓ!

જીવનદીપ સ્ટોર – તમારા સફળતાનો સાથી.

વધુ માહિતી માટે અને આજે જ અમારી સાથે જોડાઈ પ્રોડક્ટ્સ વેચવા માટે… 9601508055 પર whatsapp કરો!

જીવનદીપ સ્ટોર શા માટે પસંદ કરો?

તમારા સ્ટોરને ટ્રાન્સફોર્મ કરો – તમારા પરંપરાગત કિરાણા/પ્રોવિઝન સ્ટોરને એક આધુનિક, મલ્ટી-પ્રોડક્ટ રિટેલ સેન્ટર બનાવો.
વિવિધ પ્રોડક્ટ રેન્જ – ગ્રોસરીઝ, ઇલેક્ટ્રોનિક્સ, મોબાઇલ ફોન, હોમ એપ્લાયન્સીસવેચો.
ઓનલાઇન અને ઑફલાઇન એકીકરણ – ગ્રાહકો ઑનલાઇન ઓર્ડર કરી શકે અને નજીકના જીવનદીપ સ્ટોર પરથી પિકઅપ કરી શકે.
પ્રોફિટ શેરિંગ મોડલ – જીવનદીપ સ્ટોર પાર્ટનર બનીને વધુ આવક મેળવો.
માર્કેટિંગ અને બિઝનેસ સપોર્ટ – બ્રાન્ડિંગ, ટ્રેનિંગ અને બિઝનેસ ગ્રોથ સ્ટ્રેટેજીઝની મદદ મેળવો.

જીવનદીપ સ્ટોર કેવી રીતે કામ કરે છે?

1️⃣ અમારા સાથે જોડાઓ – જીવનદીપ સ્ટોર સાથે જોડાઈને તમારું બિઝનેસ આધુનિક બનાવો.
2️⃣ તમારા પ્રોડક્ટ રેન્જને વિસ્તારો – હાઇ-ડિમાન્ડ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી તમારા સ્ટોરમાં ઉમેરો.
3️⃣ તમારા વેચાણ અને નફો વધારો – અમારા ઑનલાઇન પ્લેટફોર્મ અને માર્કેટિંગ સપોર્ટનો લાભ લઈને તમારું રેવન્યુ વધારવો.
4️⃣ એક લોકલ રિટેલ લીડર બનો – તમારા વિસ્તારમાંના ગ્રાહકોને મલ્ટી-પ્રોડક્ટ સ્ટોરની સુવિધા આપો.

અમારું દ્રષ્ટિકોણ અને મિશન

વિઝન

ગ્રામ્ય અને અર્ધ-શહેરી રિટેલમાં ક્રાંતિ લાવવી અને ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ અને સેવાઓને દરેક ઘરમાં સુલભ બનાવવી.

મિશન

નાના વ્યાપારીઓને નવીન રિટેલ સોલ્યુશન્સ સાથે સશક્ત બનાવવું, જે પ્રોફિટેબિલિટી અને કસ્ટમર સેટિસફેક્શનને આગળ વધારે.